PM મોદીએ ચિત્રકૂટમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો કર્યો શિલાન્યાસ
Live TV
-
પ્રયાગરાજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , વૃધ્ધો અને દિવ્યાંગોને મદદરૂપ થાય, તેવા ઉપકરણોનું વિતરણ કર્યું હતું. તેમણે કહ્યું કે, દિવ્યાંગ, વૃધ્ધ અને આદિવાસી તેમની સરકારની પ્રાથમિકતા છે.આ સાથે પીએમએ દૂરદર્શન સહિત અન્ય ખાનગી ચેનલ્સને દિવ્યાંગો માટે વિશેષ કાર્યક્રમ ચલાવવા પર અભિનંદન પાઠવ્યા હતા.
