PM મોદી આજે IIT-2020 ગ્લોબલ સમિટમાં સંબોધન કરશે.
Live TV
-
પૈન IIT યુએસએ દ્વારા આયોજીત થનાર આ ગ્લોબલ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. આ ગ્લોબલ સમિટની થીમ "ધ ફ્યુસર ઓફ નાઉ" રાખવામાં આવ્યુ છે.
પૈન IIT યુએસએ દ્વારા આયોજીત થનાર આ ગ્લોબલ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. આ ગ્લોબલ સમિટની થીમ "ધ ફ્યુસર ઓફ નાઉ" રાખવામાં આવ્યુ છે. આ સમિટમાં IIT સાથે જોડાયેલા ભૂતપૂર્વ અને હાલમાં કાર્યરત સભ્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહેશે. સંમેલનમાં ટેકનિકલની શોધ અને અર્થવ્યવસ્થા, સ્વાસ્થય સેવા, સાંસ્કૃતિક સંરક્ષણ, અને IIT સાથે જોડાયેલ શિક્ષણ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ સમિટની ચર્ચામાં ભારતના IITના મહાનુભાવો પણ ભાગ લેશે.
