Skip to main content
Settings Settings for Dark

PM મોદી ટ્વિટર પર બન્યા લોકપ્રિય, 23મેના રોજનું ટ્વિટ બન્યું 'ગોલ્ડન ટ્વિટ'

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર ટવીટર ઈન્ડિયાએ પણ મહોર મારી દીધી છે. વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો ભારે વિજય થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 મે ના રોજ કરેલા ટવીટને ટવીટર ઈન્ડિયાએ ગોલ્ડન ટવીટ જાહેર કરી છે. 

    આ ટવીટને આ વર્ષમાં સૌથી વધુ વખત રીટવીટ કરવામાં આવી હતી. લાખો લાઈક પણ મળ્યા છે. પ્રધાનમંત્રીએ ટવીટર પણ લખ્યું હતું કે, "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અર્થાત વિજયી ભારત" તેમણે લખ્યું હતું કે, ટુગેધર વી ગ્રો, ટેગેધર વી પ્રોસ્પર, ટુગેધર વી બિલ્ડ સ્ટ્રોંગ એન્ડ ઈનક્લુઝીવ ઈન્ડિયા. 

    વર્ષ 2019 માં પણ લોકસભા ચૂંટણી વિજય પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી ટવીટ ગોલ્ડન ટવીટ જાહેર થઈ હતી. તે ટીવીટ 70,000 વાર રીટવીટ થઈ હતી. 45,000 થી વધુ લાઈક મળ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply