Skip to main content
Settings Settings for Dark

PM મોદી મધ્યપ્રદેશ પહોંચ્યા, આયુષ્યમાનના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ 

Live TV

X
  • ગુજરતાની બે દિવસીય મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ધારની મુલાકાતે- પ્રધાનમંત્રી ધારનગરમાં ભાજપની વિજય સંકલ્પ રેલીને કરશે સંબોધન- તો આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ધારની મુલાકાત લેવા જઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી આજે ધાર નગરમાં ભાજપની વિજય સંકલ્પ રેલીને સંબોધશે. તેઓ આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરશે. 

    ગયા મહિનાની 16મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી મધ્યપ્રદેશની મુલાકાતે જવાના હતા, પરંતુ 14 ફેબ્રુઆરીએ પુલવામાની ઘટના બનતા તેમણે પોતાની યાત્રા રદ્દ કરી દીધી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply