Skip to main content
Settings Settings for Dark

PM મોદી 11-12 જાન્યુઆરી કોલકાતાની મુલાકાતે, 4 હેરિટેજ ભવન રાષ્ટ્રને કરશે સમર્પિત

Live TV

X
  • કલકત્તાની મુલાકાત દરમ્યાન તેઓ કોલકાતા બંદરગાહ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠના પ્રસંગે આયોજિત સમારોહમાં હાજરી આપશે. 4 પુન:નિર્મિત હેરિટેજ ભવનના પુનર્નિર્માણનું કામ સંસ્કૃતિ મંત્રાલયે કર્યું છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર અને રવિવાર એટલે કે 11 અને 12 જાન્યુઆરીએ કલકત્તાની મુલાકાતે જશે, જ્યાં તેઓ 4 પુન:નિર્મિત હેરિટેજ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે.  આ 4 ઈમારતોમાં કરેન્સી બિલ્ડિંગ, બેલ્વેદેરે હાઉસ, મેટકૉફ હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ સામેલ છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply