Skip to main content
Settings Settings for Dark

PM મોદી IIT ગુવાહાટીના દિક્ષાંત સમારોહમાં વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગોહાટીથી રાષ્ટ્રીય પ્રોદ્યોગીકી સંસ્થા આઇ આઇ ટીના દિક્ષાત સમારોહને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. દીક્ષાંત સમારોહમાં બી.ટેકના 687 અને એમ ટેકના 636 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગોહાટીથી રાષ્ટ્રીય પ્રોદ્યોગીકી સંસ્થા આઇ આઇ ટીના દિક્ષાત સમારોહને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. દીક્ષાંત સમારોહમાં બી.ટેકના 687 અને એમ ટેકના 636 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવશે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરાન નિશંક, કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સંજય ધોસલે અને અન્ય ગણમાન્ય લોકો આ પ્રસંગે ઉપસ્થીત રહેશે. 1994માં સ્થાપીત આઇ આઇ ટી ગોહાટી એ 2019માં સ્થાપનાના 25 વર્ષ પુરા કર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply