Skip to main content
Settings Settings for Dark

PMC બેંક મામલે નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું RBI સાથે કરીશું વાત

Live TV

X
  • મુંબઈમાં PMC બેન્કના ગ્રાહકોને મળવા અને તેમની મુશ્કેલીઓને સાંભળવાનું તેમણે આશ્વાસન આપ્યું

    કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે પંજાબ, મહારાષ્ટ્ર કો. ઓપરેટિવ એટલે કે PMC બેન્કના ગ્રાહકોને આશ્વાસન અપાવ્યું છે કે, તે બેન્કની ગતિવિધીઓને જલદી સામાન્ય બનાવવા રિઝર્વ બેન્કના ગર્વનર સાથે વાતચીત કરશે. મુંબઈમાં PMC બેન્કના ગ્રાહકોને મળવા અને તેમની મુશ્કેલીઓને સાંભળવાનું તેમણે આશ્વાસન આપ્યું છે. આ સમયે આ કેસને RBI જોઈ રહ્યું છે. ગ્રાહકોમાં PMCમાંથી એક દિવસમાં 25 હજાર જેટલી રકમ કાઢવાનો લઈ નારાજગી છે. તેથી એક દિવસમાં કાઢવામાં આવતી રકમ હજુ ઘણી ઓછી છે. તેથી આ અંગે યોગ્ય પગલાં ભરવાનું આશ્વાસન આપ્યું છે. સાથે જ સંસદના આગામી શિયાળુ સત્રમાં પણ આ મુદ્દાને રજૂ કરી કાયદામાં જરૂરી સુધારા કરવા એક કાર્યદળ રચાયું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply