PNB કૌભાંડમાં વધુ 9.9 કરોડનો ઉમેરો
Live TV
-
નિરવ મોદીની જેમ 13000 કરોડના બે LOU બાબતે ચંદ્રીપેપરના પ્રમોટર્સની પણ સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરાઈ.
પંજાબ નેશનલ બેન્કના હજારો કરોડના કૌભાંડમાં એક પછી એક નવા કૌભાંડનો ઉમેરો થતો જાય છે. નિરવ મોદી પછી હવે મુંબઈની પીએનબી શાખાએ મુંબઈ પોલીસમાં 9.9 કરોડના કૌભાંડના કૌભાંડની ફરિયાદ દાખલ કરી છે. તેમજ સીબીઆઈ દ્વારા પીએનબીના પૂર્વ ડીજીએમ ગોકુલનાથ શેટ્ટી અને મનોજ હનુમંત ખરાવત વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં નિરવ મોદીની જેમ 13000 કરોડના બે LOU બાબતે ચંદ્રીપેપરના પ્રમોટર્સની પણ સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.