Skip to main content
Settings Settings for Dark

UGC-NET 2024 ની પરીક્ષા માટે નવી તારીખોની જાહેરાત

Live TV

X
  • UGC-NET 2024 ની પરીક્ષા માટે નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે.. UGC-NET સહિત ત્રણ પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે. જેમાં NCET 2024, CSIR-NET, અને UGC-NET પરીક્ષા સામેલ છે. UGC-NET પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે તો CSIR-NETની 25 થી 27 જુલાઇ વચ્ચે આયોજિત કરવામાં આવશે. 

    NTA એ આ વર્ષે પરીક્ષાના ફોર્મેટમાં બદલાવ કર્યો છે.. પરીક્ષા આ વર્ષે ઓનલાઈન યોજાશે અને આ બંન્ને પરીક્ષા ભારતીય વિશ્વ વિદ્યાલય અને અનુસંધાન સંસ્થાઓમાં યોજાશે. આ અગાઉ 28 જૂને UGC-NET ની પરીક્ષાના પેપર લીકના સંકેત મળ્યા બાદ શિક્ષા મંત્રાલયે આ પરીક્ષાને રદ કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply