Skip to main content
Settings Settings for Dark

US વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ ભારત-અમેરિકાના સંબંધોને આગળ વધારવામાં વિદેશમંત્રી એસ.જયશંકરની ભૂમિકાની સરાહના કરી

Live TV

X
  • અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરને કુશળ રાજદ્વારી અને નેતા ગણાવ્યા..સાથે જ કહ્યુ કે તેમના જેવા મિત્ર સાથે કામ કરતા ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત થયા છે..પોમ્પિયોએ ટ્વીટર વિદેશમંત્રી એસ.જયશંકર સાથેની મુલાકાતની ફોટો પોસ્ટ કરતા આ વાત કહી છે.પોમ્પિયોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પીએમ મોદીના હ્યુસ્ટનમાં 2019માં ઐતિહાસિક ભાષણના મહત્વને યાદ કરતા હેશટેગ હાઉડી મોદી નો ઉપયોગ કર્યો અને સાથે હેશટેગ મોદી હૈ તો મુમકિન હે પણ લખ્યુ..પોમ્પિયો અને એસ.જયશંકર વચ્ચે ક્ષેત્રીય, દ્વીપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓને લઈને સતત ફોન પર વાતચીત થઈ રહે છે.પોમ્પિયોએ ટ્વીટ એવા સમયે કર્યુ છે કે જ્યારે નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડેન 20 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળવાના છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply