Skip to main content
Settings Settings for Dark

દિલ્હી એન.સી.આરમાં આજે ભારે ધુમ્મસ, રેલવે ટ્રાફિક પર પણ અસર દેખાઇ

Live TV

X
  • ઉત્તર-ભારતમાં ઠંડો પવન અને ધુમ્મસનો પ્રકોપ ચાલુ છે. પહાડો પર બરફવર્ષાના પગલે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઇ છે. દિલ્હી એન.સી.આરમાં આજે ભારે ધુમ્મસ જોવા મળ્યું છે. હવામાન વિભાગ અનુસાર યુપી, પંજાબ, હરિયાણા સહિતના પ્રદેશોમાં આગામી દિવસોમાં ઠંડી યથાવત રહેવાની છે. ઉત્તર-પશ્રિમ ભારતમાં ભારે ધુમ્મસની સ્થિતિ આગામી ત્રણ થી ચાર દિવસ બની રહેશે. દિલ્હી એરપોર્ટે પ્રવાસીઓ માટે ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. જોકે એરપોર્ટ પર વિમાનોનું આવા-ગમન સામાન્ય છે, ધુમ્મસને કારણે રેલવે ટ્રાફિક પર અસર થઇ છે. ઘણી રેલવે ગાડી સમય થી પાછળ ચાલી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply