Skip to main content
Settings Settings for Dark

પોરબંદરમાં આજથી બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે

Live TV

X
  • પોરબંદરમાં આજથી બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે. જેમાં ભારતભરના વિવિધ રાજ્યોમાંથી તરવૈયાઓ લેશે. આ સ્પર્ધા એક, બે, પાંચ અને દસ કિલોમીટરમાં યોજાશે. જેમાં વિવિધ ઉંમરની કેટેગરી મુજબ ૬ વર્ષથી લઈ ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના ભાઈ બહેનો ભાગ લઈ શકશે. દરિયા પ્રત્યે લોકોનો ભય દૂર થાય તથા લોકો એડવેન્ચર સ્પોર્ટ્સની મજા માણી શકે તે માટે છેલ્લા 22 વર્ષથી સ્પર્ધા યોજાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply