અમદાવાદઃ ગોધાવી ગામમાં ડેકોરેશનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
Live TV
-
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા ગોધાવી ગામમાં ડેકોરેશનના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગની જાણ થતાં 20થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ગોડાઉનમાં આગના કારણે આશરે પાંચ કરોડથી વધુનું નુકસાન થવાની આશંકા છે. જો કે કોઇ જાનહાનિના સમાચાર નથી.
