Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ ચિનમય મિશન પરમધામ ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • ઇશરો સામે આવેલ ચિનમય મિશન પરમધામ ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ ધાર્મિક વિધી સાથે ભગવાન શાલીગ્રામ અને તુલસીમાતાના લગ્ન યોજવામાં આવ્યાં હતાં.પદ્મ અને વિષ્ણુધર્મોત્તર પુરાણ પ્રમાણે  ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રામાંથી જાગે છે સાથે જ તપ અને નિયમ-સંયમથી રહેવાનો ચાતુર્માસ પણ દસમ પૂર્ણ થતાં આ દિવસે પૂર્ણ થાય છે.અગિયારસે તુલસી વિવાહ સંમ્પન્ન થયા બાદ સામાજીક લગ્ન અને ગૃહપ્રવેશ જેવા માંગલિક કાર્યોની શરૂઆત થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply