Skip to main content
Settings Settings for Dark

અમદાવાદનાં પ્રાઈમ ફેસ દ્વારા ઈ-કોમર્સ પ્લેટફોર્મનું અનાવરણ કરવામાં આવ્યું

Live TV

X
  • કૃષિપ્રધાન દેશ ભારતમાં ક્રાંતિકારી ડિજીટલ ઝુંબેશ વધારવાના ભાગરૂપે ખેડૂતોની આવક વધારવા તેમજ ગ્રાહકોને તાજા અને ગુણવત્તાવાળા ફળો અને શાકભાજી મળી રહે તે માટે અમદાવાદના પ્રાઈમ ફેસ દ્વારા ઈ-કોમર્સ પ્લેટફોર્મનું અનાવરણ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું. જેના થકી આવનારા દિવસોમાં ખેડૂત અને ગ્રામીણ વિકાસલક્ષી વ્યવસ્થાપન કંપની દ્વારા ખેડૂતોના લાભાર્થે તેમના રોજગારના વિકાસ માટે અનેક પ્રવૃત્તિઓ દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થશે તેવું કંપનીના સંચાલકે જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply