Skip to main content
Settings Settings for Dark

અમદાવાદની ગુફામાં તસ્વીરકાર રમેશ લોહારના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું

Live TV

X
  • અમદાવાદની ગુફામાં તસ્વીરકાર રમેશ લોહારના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું. માટી ફોટોગ્રાફી નામે મૂકવામાં આવેલું પ્રદર્શન 21 માર્ચ સુધી લોકો માટે ખુલ્લે રહેશે. .તસ્વીરકાર રમેશ લોહારે પોતાના ઇન્ટિરિયર ડિઝાઇનના અનુભવો, શોખ અને પ્રવાસને આધારે ફોટોગ્રાફી કરી  છે. તેમને કરેલી નેચરલ ફોટોગ્રાફીમાં વૃક્ષના મૂળ, પાંદડા અને તેની સુંદરતાને કંડારી છે. ખુલ્લા આકાશ, ટેકરીઓના અદભૂત સ્થળો, ઝાડ, સૂકા પાંદડા, કમળના તળાવ, વૃક્ષની દાંડીઓ વગેરે ની તસવીરો પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply