Skip to main content
Settings Settings for Dark

લુણાવાડા પોલીસ દ્વારા વિદેશ જવાની લાલચ આપી ઠગાઈ કરી પૈસા પડાવતા દંપતીની ધરપકડ

Live TV

X
  • મહીસાગર જિલ્લામા લુણાવાડા પોલીસ દ્વારા પૈસા પડાવતા દંપતીની ધરપકડ કરવામા આવી છે. આ દંપતી વિરુધ્ધ વિદેશ જવાની લાલચ આપી ઠગાઈ કરી પૈસા પડાવતા હોવાની ફરિયાદ બાકોર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી. ફરિયાદી પાસેથી વિદેશ જવાની લાલચ આપી આ પતિ પત્નીએ 6 લાખથી વધુની ઠગાઈ કરી હોવાનો આરોપ છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદના આધારે લુણાવાડા પોલીસ દ્વારા મોબાઈલ એનાલીસીસ અને ટાવર લોકેસનના આધારે આ દંપતીની દહેગામ ખાતેથી ધરપકડ કરવામા આવી છે.. તો પોલીસે બંનેની અટકાયત કરી સઘન પૂછપરછ કરી IPCની વિવિધ કલમ હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો છે.. આ ઉપરાંત, આરોપીઓનો કોવિડ ગાઈડ લાઈન મુજબ કોવિડ ટેસ્ટ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply