Skip to main content
Settings Settings for Dark

અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન

Live TV

X
  • અમદાવાદમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવાના હેતુસર ખાસ અભિયાન ચલાવવામાં આવશે. કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન-2.0 અંતર્ગત નહેરૂ યુવા કેન્દ્ર અમદાવાદ જિલ્લાના તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનમાં નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન સાથે જોડાયેલા યુવાઓ લોકોના ઘરે ઘરે જઈ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા માટેની જાગૃતિ ફેલાવશે. આ સાથે સ્વયંસેવકો ગામે ગામે કચરો એકત્રિત કરી તેનો નાશ કરશે. પ્લાસ્ટિકનો વપરાશ બંધ થાય તેવા ઉમદા હેતુથી આ અભિયાન હાથ ધરાશે જેની માહિતી નહેરૂ યુવા કેન્દ્ર સંગઠને પ્રેસ કોન્ફરન્સ યોજી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply