Skip to main content
Settings Settings for Dark

ડાંગઃ નડગખાદી ગામના આત્મનિર્ભર મહિલા મંડળે ઓર્ગેનિક પેદાશો બનાવીને રોજગારી મળવી

Live TV

X
  • ડાંગ જિલ્લાના નડગખાદી ગામના આત્મનિર્ભર મહિલા મંડળ 'રિદ્ધિ સિદ્ધિ સખી મંડળ' ને સ્વૈચ્છીક સંસ્થાનો સાથ મળ્યો છે. ગામના ગાયકવાડ પરિવારે મંડળના આઉટલેટ અને બેકરી યુનિટ માટે મંડળને જગ્યા સેવામાં આપી છે. પૌષ્ટિક ધાન્ય 'નાગલી'ના વેલ્યુ એડેડ ઉત્પાદનો અને ઓર્ગેનિક પેદાશોનુ વેચાણ થકી ગ્રામ્ય મહિલાઓ ધગશ, મહેનત અને આવડતથી રોજિંદા ઘરકામ સાથે રોજગારી પણ મેળવી રહી છે. ગ્રામીણ નારીઓની મહેનત અને લગનને જોઈને ગાયકવાડ પરિવાર ગ્રુપની બહેનોના વિકાસમાં સહભાગી છે. મંડળના આઉટલેટમાં નાગલીની વિવિધ આઇટમો સાથે દેશી અનાજ, કઠોળ, વાંસનુ અથાણુ, ડાંગી ચટણી, મસાલા, હળદર, ધાણાજીરું જેવી અનેક વેરાયટી વેચાણ માટે મુકવામા આવી છે. આ પ્રસંગે ડાંગ જીલ્લા કલેકટર ભાવિન પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply