Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં કેન્સર જાગૃતિ માટે ફેમિલી વોકેશોન દોડનું કરાયું આયોજન

Live TV

X
  • કેન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશથી અમદાવાદમાં જગતપુર ખાતેના ગોદરેજ ગાર્ડન સિટીમાં ફેમિલી વોકેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.

    કેન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશથી અમદાવાદમાં જગતપુર ખાતેના ગોદરેજ ગાર્ડન સિટીમાં ફેમિલી વોકેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદના કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડે , ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ, ગાયક કલાકાર કિંજલ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વોકેથોન ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ તમામ રહીશ વિસ્તારમાં ફરી હતી. તો ઉપસ્થિત મહાનુભાવોએ આ અવસરે જણાવ્યું હતું કે, પ્રકારના કાર્યક્રમોથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફીટ ઇન્ડિયા અભિયાનને વેગ મળશે તેમજ લોકોમાં પણ પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply