Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ-સમસ્ત નાગોરી લુહાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

Live TV

X
  • મેયરશ્રી બીજલ પટેલ અને ધારાસભ્યશ્રી ઇમરાન ખેડાવાલા નાં હસ્તે સન્માનપત્ર અને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા

    અમદાવાદ શહેરમાં વસતા સમસ્ત નાગોરી લુહાર સમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ યોજાઈ ગયો. સમારોહમાં સમાજનાં ધોરણ 7 થી 12 અને કૉલેજ કક્ષામાં ઉચ્ચ પરિણામો હાંસલ કરનારા વિદ્યાર્થીઓને મેયરશ્રી બીજલ પટેલ અને ધારાસભ્યશ્રી ઇમરાન ખેડાવાલા નાં હસ્તે સન્માનપત્ર અને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને સમાજમાં વધી રહેલા કન્યા કેળવણીનાં અભિગમને મેયરશ્રી બીજલ પટેલે બિરદાવ્યો હતો. તેમજ મુસ્લિમ સમાજની દિકરીઓને અભ્યાસ ક્ષેત્રે આગળ આવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં 180થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને શિક્ષિત બની સમાજ અને રાષ્ટ્રનાં વિકાસમાં આગળ આવવા માટે ધારાસભ્યશ્રી ઇમરાન ખેડાવાલાએ અપીલ કરી હતી
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply