અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં માસ્ક અને PPE કીટ બનાવવાની કામગીરી
Live TV
-
હાલના સમયમાં કોરોના વોરિયર્સ માટે ખુબજ ઉપયોગી ગણાતા માસ્ક અને PPE કીટની જરૂરિયાત ખુબજ વધી રહી છે, ત્યારે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ માસ્ક અને PPE કીટ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે,. જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈ-બહેનોને જેલની હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ સ્ટાફ માટે 50 હજાર માસ્ક બનાવવાનો ઓર્ડર મળેલો છે. જેમાં 7 હજાર માસ્ક અને પીપીઈ કીટ બનાવીને પૂરી પણ પડાઈ છે. કોરોના મહામારી સામે લડતા કોરોના યોદ્ધાઓ માટે આ પ્રકારની મદદરૂપ કામગીરી કરીને કેદી-ભાઈઓ પણ ગૌરવ અનુભવી રહ્યા છે.
