અમરેલીના કિશોરે બનાવ્યું પાણીથી ચાલતું ગેસ ગટર
Live TV
-
અમરેલી જિલ્લાના ધારીમાં રહેતો કિશોર ડોળાસીયા નામનો યુવક તેના સંશોધન દ્વારા સતત કંઇક નવુ કરવાની તત્પરતા દાખવે છે. જેમાં તે વર્ષ 2015થી મશીનરી પર સંશોધન કરી રહ્યો છે. જેમાં તેણે પાણીથી ચાલતુ ગેસ ગટર બનાવ્યું છે. આ ઉપરાંત તેણે લાદી કંટીગ, ડીઝાઇન ક્રોસ કંટીગના મશીન પણ બનાવ્યા છે. જે ઓનલાઇન વેચીને ભારતમાં તેમજ વિદેશમાં પણ માલ સપ્લાય છે.