અમરેલીના સુત્રાપાડા APMC ના પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળી તથા અન્ય જણસની આવક શરૂ
Live TV
-
અમરેલી જિલ્લાના સુત્રાપાડા APMC ના પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળી તથા અન્ય જણસની આવક શરૂ થઈ છે અને નવી મગફળીનું 1,145 રૂપિયાના ભાવે વેચાણ થયું છે. આગામી દિવસોમાં વધુમાં વધુ મગફળી તેમજ અન્ય જણસની આવક થશે તેમજ આજરોજ માર્કેટીંગ યાર્ડમાં મગફળી તેમજ અન્ય જણસના ભાવ 825 થી 1,145, બાજરીના 300 થી 360, ઘઉં 325 થી 355, તલ 1600 થી 2180 રૂપિયા મળી રહ્યા છે.
