Skip to main content
Settings Settings for Dark

દેશમાં 24 કલાકમાં 15 હજાર 981 નવા કોરોનાના કેસ નોંધાયા

Live TV

X
  • દેશમાં 24 કલાકમાં કોરોનાના 15 હજાર 981 નવા કેસ નોંધાયા. દેશમાં કુલ 3 કરોડ 33 લાખ 99 હજાર 961 લોકો સ્વસ્થ થયા છે અને 2 લાખ 1 હજાર 613 સક્રિય કેસ છે. દેશમાં 24 કલાકમાં 17 હજાર 861 દર્દી સાજા થયા છે અને 24 કલાકમાં કોરોનાથી 166 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 8 લાખ 36 હજાર 118 લોકોને વેક્સિનના ડોઝ અપાયા છે. અત્યાર સુધી કુલ 97 કરોડ 23 લાખ 77 હજાર 45 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 9 લાખ 23 હજાર કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 58 કરોડ 98 લાખ 35 હજાર 258 કોરોનાના ટેસ્ટ કરાયા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply