Skip to main content
Settings Settings for Dark

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર .પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગઢડા મંદિરની મુલાકાતે

Live TV

X
  • આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર .પાટીલ અને ગુજરાત રાજ્યના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગઢડા શહેરમાં આવેલ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે આવ્યા હતા. મંદિરના સંતો દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનેફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. જ્યાં તેમની સાથે ધારાસભ્ય આત્મારામ પરમાર ,ધારાસભ્ય સૌરભ પટેલ, ભરતભાઇ બોધરા સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી મૂર્તિનો અભિષેક  કર્યો હતો અને ત્યારબાદ મંદિરમાં આવેલ વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. મંદિરના સંતો દ્વારા મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. જ્યારે મુખ્યમંત્રી ગઢડાની મુલાકાતે હતા ત્યારે મીડિયા સામે બોલવાનું ટાળ્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply