Skip to main content
Settings Settings for Dark

રાજકોટ: ધોરાજી હોસ્પિટલમાં દિવ્યાંગોને સોશિયલ વેલફેર સર્ટિફિકેટ આપવા માટેનો કેમ્પ યોજાઈ ગયો

Live TV

X
  • દિવ્યાંગ વ્યક્તિઓએ સર્ટિફિકેટ લેવા માટે રાજકોટ હોસ્પિટલ જવું પડતું હતું.

    રાજકોટ જીલ્લાના ધોરાજી હોસ્પિટલ ખાતે દિવ્યાંગ લોકો માટે સોશિયલ વેલફેર સર્ટિફિકેટ આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ લોકોને સર્ટિફિકેટ લેવા માટે રાજકોટ હોસ્પિટલ જવું પડતું હતું, પરંતુ હવે આ કેમ્પથી સર્ટિફિકેટ તાલુકા લેવલ ઉપર મળી જાય છે. બહોળી સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. ધર્મેન્દ્ર બાબરિયાએ રાજ્ય સરકારની આ સેવાઓને બિરદાવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply