Skip to main content
Settings Settings for Dark

આણંદના સાઇકલિંગ ગૃપ દ્વારા કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાઇકલ યાત્રા કાઢવામાં આવી

Live TV

X
  • આણંદના સાઇકલિંગ ગૃપ દ્વારા કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાઇકલ યાત્રા કાઢવામાં આવી. સાંસદ મિતેષ પટેલ ખાસ હાજર રહ્યાં હતા.

    આણંદ સાયકલિંગ ગૃપ દ્વારા ફિટ ઈન્ડિયા મુવમેન્ટ (Fit India Movement) અંતગર્ત સાઇકલ યાત્રા કાઢવામાં આવી. જે દરમિયાન સાંસદ મિતેષ પટેલ ખાસ હાજર રહ્યાં હતા. કરમસદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના નિવાસ‌સ્થાનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વાસદ મુકામે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના અનેક જિલ્લાઓમાં ફિટ ઈન્ડિયા મુવમેન્ટ (Fit India Movement) અંતર્ગત અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply