Skip to main content
Settings Settings for Dark

અમૂલ દ્વારા દૂધના વેચાણ ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો

Live TV

X
  • આવતીકાલથી અમલમાં આવશે નવો ભાવ વધારો

    ગુજરાત, મુંબઈ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં નવો ભાવ વધારો અમલી થશે

    અમૂલ ગોલ્ડ 500 મિલીનો નવો ભાવ - 28 રૂપિયા

    અમૂલ તાજા 500 મિલીનો નવો ભાવ - 22 રૂપિયા

    જો કે અમૂલ શક્તિમાં કોઈ વધારો નહીં
     

    GCMMF(ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) દ્વારા આજે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે.  બિયારણ તેમજ ઘાસચારાના ભાવમાં વધારો થયો હોવાથી ખેડૂતોને પણ વધુ વળતર મળી રહે તે માટે આ ભાવ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો આવતીકાલ(રવિવાર)થી અમલી બનશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply