Skip to main content
Settings Settings for Dark

કચ્છના અંજાર નજીક 76 વર્ષ બાદ રશિયા નિવાસી રેડ હેડેડ બંટીંગ મળી જોવા

Live TV

X
  • બર્ડ્સ ઓફ કચ્છ બુકમાં નોંધ મુજબ લાલ માથાનો ગંદમ પક્ષી છેલ્લે રાપરમાં 20 સપ્ટેમ્બર 1943માં જોવા મળ્યો હતો

    અંજાર નજીક 75 વર્ષ બાદ રશિયન પક્ષી લાલ માથા વાળું બંટીંગ બર્ડ જોવા મળ્યું છે. વન વિભાગ દ્વારા અંજાર નજીક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરી રહેલા પક્ષીવિદ્ય અને વન વિભાગના અધિકારીઓને "Red Headed Russian Bunting Bird" એટલે લાલ માથા વાળું ગંદમ પક્ષી જોવા મળ્યું હતું. વરિષ્ઠ પક્ષી વિદ્ય મુજબ "બર્ડ્સ ઓફ કચ્છ" બુકની નોંધણી પ્રમાણે ડો.સલીમ અલીએ, આ પક્ષીને રાપર ખાતે 1943માં અને 1944 માં જોયું હતું. ત્યારબાદ કચ્છમાં રેડ હેડેડ બંટીંગ, 75 વર્ષ પછી જોવા મળ્યું છે. આ પ્રવાસી પક્ષી ભારત ઉપરાંત બાંગ્લાદેશમાં પણ જોવા મળે છે. ઉલ્લેખની છે કે આ વર્ષે રાજ્યમાં સારા વરસાદના કારણે નદી-તળાવોમાં પાણીની સારી આવકના પગલે મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ પણ કચ્છના મહેમાન બન્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply