Skip to main content
Settings Settings for Dark

હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરીમાં પ્રદર્શન, 15 ડિસે. સુધી જનતા માટે ખુલ્લું 

Live TV

X
  • અમદાવાદમાં હઠીસિંગ વિઝ્યૂઅલ આર્ટ ગેલેરી ખાતે એક અનોખું પેઈન્ટિંગ એક્ઝીબિશન યોજવામાં આવ્યું છે. જેમાં ત્રણ આર્ટીસ્ટના ગ્રૂપ દ્વારા યોજવામાં આવેલા આ પેઈન્ટિંગ એક્ઝીબીશનમાં 60 જેટલા ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. 

    આ પ્રદર્શનમાં આર્ટીસ્ટ દ્વારા પોતાની અનોખી કલ્પનાઓ અને બાળપણમાં જોયેલા લોકજીવનના દૃશ્યોને પોતાની આગવી ચિત્રશૈલીથી કંડાર્યા છે. ઉપરાંત બિયોન્ડ કેનવાસ વુમન ઈનચાર્જ વિષય પર, પેનલ ડિસ્કશન પણ યોજવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શન આગામી 15મી ડિસેમ્બર સુધી જાહેર જનતા માટે ખૂલ્લું રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply