Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીના ખેડૂતે ઓર્ગેનિક શેરડીનું કર્યુ ઉત્પાદન

Live TV

X
  • ઓર્ગેનિક ખેતીથી થતાં ફાયદા, ઉત્પાદન ખર્ચ સહિત નફા અંગે જાણકારી મેળવી આ પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિગ ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે

    અરવલ્લી જિલ્લામાં શેરડીનું વાવેતર કરવામાં ખેડૂતને સફળતા મળી છે,, અને તે પણ પ્રાકૃતિક.. મોડાસા તાલુકાના ગઢડા કંપા ખાતે ખેડૂતોના એક સમૂહ દ્વારા ઓર્ગેનિક શેરડીનું ઉત્પાદન કર્યું છે,,, એટલું જ નહીં તેમાં મગફળી પણ વાવી હતી,, જેમાંથી સારૂ ઉત્પાદન મળ્યું હતું,, તો હાલ મલ્ટી ક્રોપમાં શેરડી અને ચણાનું વાવેતર કરેલું છે,,, એટલું જ નહીં ખેડૂતો પાણીનો બચાવ થાય તે હેતુથી ટપક પદ્ધતિનો પણ ઉપયોગ કરી રહ્યા છે... પ્રેમજીભાઈ તેમજ મનિષભાઈએ તેમના એક એકરમાં શેરડીનું વાવેતર કર્યું છે, ખેડૂતોનું માનવું છે કે, ઓર્ગેનિક ખેતીથી તેઓને ત્રીસ ટન કરતા વધારે ઉત્પાદન મળવાની તેઓને આશા છે... ઓર્ગેનિક ખેતીથી થતાં ફાયદા, ઉત્પાદન ખર્ચ સહિત નફા અંગે જાણકારી મેળવી આ પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિગ ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે...
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply