Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીમાં જન સેવા કેન્દ્રનું વનમંત્રી રમણલાલ પાટકરના હસ્તે ઉદઘાટન

Live TV

X
  • અરવલ્લી જિલ્લાની જનતા માટે સરકાર દ્વારા તૈયાર કરાયેલ મોડેલ જન સેવા કેન્દ્રને વનમંત્રી રમણલાલ પાટકરના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.... મોડાસા મામલતદાર કચેરી ખાતે જિલ્લાના અરજદારો વિવિધ કામકામજ માટે આવતા હોય છે,

    અરવલ્લી જિલ્લાની જનતા માટે સરકાર દ્વારા તૈયાર કરાયેલ મોડેલ જન સેવા કેન્દ્રને વનમંત્રી રમણલાલ પાટકરના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.... મોડાસા મામલતદાર કચેરી ખાતે જિલ્લાના અરજદારો વિવિધ કામકામજ માટે આવતા હોય છે, જેને કારણે અરજદારોને લાંબી કતારો તેમજ જગ્યાના અભાવે હાલાકીઓનો સામનો કરવો પડતો હતો, પણ હવે ડિજિટલ જનસેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં અરજદારોને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, ખેતીને લગતા દસ્તાવેજ, આવક અને જાતિના દાખલા સહિતની સુવિધાઓ અહીં જનસેવા કેન્દ્રમાંથી મળશે,,, મોડેલ જનસેવા કેન્દ્રમાં ટોકન મશિન મુકવામાં આવ્યું છે, જેથી લાંબી અરજદારોએ લાંબી કતારોમાં ઉભા રહેવાથી મુક્તિ મળશે,, આ નવીન જનસેવા કેન્દ્રમાં  અરજદારો માટે ઝેરોક્ષ મશીનની પણ સુવિધા આગામી સમયમાં શરૂ કરાશે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply