Skip to main content
Settings Settings for Dark

તંત્ર એકશનમાં, જાહેરમાં થુંકનાર પાસેથી 10 હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલાશે

Live TV

X
  • કોરોના વાયરસના અટકાવવા સાવચેતીના પગલે જાહેરમાં થુંકનાર પાસેથી 10 હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલાશે.

    કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા સાવચેતીના પગલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થુંકનાર પાસેથી 10 હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલાશે. 
    ગઇકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાએ આ માહિતી આપી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply