Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથઃ સિમેન્ટ કંપની દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ 

Live TV

X
  • ગિર સોમનાથ જીલ્લાનાં સુત્રાપાડા તાલુકાનાં મોરાસા ગામે આવેલી સિમેન્ટ કંપની દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી. ગુજરાત સિદ્ધિ સિમેન્ટ લીમીટેડનાં સીદ્ધીગ્રામમાં ૪૯માં  રાષ્ટ્રીય સુરક્ષા દિવસની  કરાઈ ઉજવણી. 

    ડાયરેક્ટર (વર્કસ) દિનેશ રાંદડ એ સુરક્ષા ધ્વજ વંદન અને સુરક્ષા શપથ સાથે ઉજવણી કરી. કંપની સુરક્ષા વિભાગ દ્વારા વિવિધ પ્રવૃતિઓ જેવીકે સુરક્ષા પોસ્ટર, સુરક્ષા નિબંધ, સુરક્ષા સ્લોગન, મહિલાઓ માટે સુરક્ષા રંગોળી હરીફાઈ  યોજાઇ હતી અને સુરક્ષાનાં અતિ આધુનિક સાધનોનું પ્રદર્શન પણ યોજાયું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply