Skip to main content
Settings Settings for Dark

સુરત : મુઘલકાળના દુર્લભ સિક્કાઓનો અદભૂત સંગ્રહ

Live TV

X
  • ધનપાલ વકીલ પાસે આ મોગલ સમયના સિક્કાઓ નું અભૂતપૂર્વ કલેક્શન

    શું તમે મુઘલ સમયના સિક્કા જોયા છે ખરા ? અને તે પણ સુરત લખેલ હોય એવા સિક્કા ? બહુમત લોકોએ લગભગ નહીજ જોયા હોય ! સામાન્ય રીતે આપણે ઇતિહાસ માં જ જેના નામ સાંભળ્યા હોય એવા મોગલ રાજાઓ જેમાં જહાંગીર ,અકબર,ઔરંગઝેબ ફારૂક જેરિયાર ,શાહઆલમ પહેલો અને બીજો ,મહમદ શાહ વિગેરે મુઘલ રાજાઓ સુરતમાં રહ્યા હતા અને એમના ચલણી સિક્કા પોતાના સામ્રાજ્ય દરમ્યાન માં બનાવ્યા હતા ! સુરત ના ધનપાલ વકીલ પાસે આ મુઘલ સમયના સિક્કાઓ નું અભૂતપૂર્વ કલેક્શન છે !! બાદશાહ ઔરંગઝેબ ની બહેન હજ પઢવા જતી વેળાએ સુરતમાં રહી હતી અને અહીં બીમારી બાદ ગુજરી ગઈ હતી જેને સુરતમાં જ દફનાવી હતી અને ઔરંગઝેબ સુરતમાં બે વર્ષ રહ્યો હોવાનું ધનપાલભાઈ જણાવે છે ! મુઘલ સમયના સિક્કાઓ જેની ઉપર સુરત લખ્યું હોય એવા સિક્કા નો અમૂલ્ય ખજાનો સુરતના ધનપાલ વકીલ ધરાવે છે !ઇતિહાસમાં રસ ધરાવનારાઓ એ આ સિક્કા એક વાર જોવા જેવા ખરા !!

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply