Skip to main content
Settings Settings for Dark

આજથી અમદાવાદ મંડળની 8 જોડી પેસેન્જર ટ્રેનોમાં સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી

Live TV

X
  • પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળની આઠ જોડી પેસેન્જર, મેમૂ તથા ડેમૂ ટ્રેનોમાં તારીખ 15 સપ્ટેમ્બર, 2021 થી માસિક સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. મંડળ રેલ પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ ટ્રેનોનું વિવરણ નીચે મુજબ છે:-

    1.   ટ્રેન નંબર 09431/09432 સાબરમતી-મહેસાણા-સાબરમતી ડેમૂ સ્પેશિયલ

    2.   ટ્રેન નંબર 09433/09434 સાબરમતી-પાટણ-સાબરમતી ડેમૂ સ્પેશિયલ

    3.   ટ્રેન નંબર 09316/09315 અમદાવાદ-વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ

    4.   ટ્રેન નંબર 09497/09498 ગાંધીનગર-વરેઠા-ગાંધીનગર મેમુ સ્પેશિયલ

    5.   ટ્રેન નંબર 09401/09402 અસારવા-હિંમતનગર-અસારવા ડેમૂ સ્પેશિયલ

    6.   ટ્રેન નંબર 09487/09488 મહેસાણા-વિરમગામ-મહેસાણા પેસેન્જર સ્પેશિયલ

    7.   ટ્રેન નંબર 09491/09492 મહેસાણા-વિરમગામ-મહેસાણા પેસેન્જર સ્પેશિયલ

    8.   ટ્રેન નંબર 09496/09495 અમદાવાદ-વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ

    માસિક સીઝન ટિકિટ ધારકોને માત્ર પુન: માન્યતા (રિવેલીડેશન) સિવાય માસિક આધાર પર જ mst જારી કરવામાં આવશે. મુસાફરોને વિનંતી છે કે મુસાફરી દરમિયાન સ્થાનિક/રાજ્ય પ્રશાસન દ્વારા જારી કરાયેલા COVID-19 પ્રોટોકોલનું પાલન કરવામાં આવે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply