આજી ડેમની સપાટી 17 ફૂટે પહોંચતા 600 Million cubic feet નર્મદા નીર આજી ડેમમાં આવ્યા
Live TV
-
ઉનાળામાં રાજકોટવાસીઓને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સરકારે આજી ડેમમાં નર્મદા નીર છોડ્યા છે. આજી ડેમની સપાટી 17 ફૂટે પહોંચતા,, 600 Million cubic feet નર્મદા નીર આજી ડેમમાં આવ્યા છે. નવા નીર આવતાની સાથે ડેમની સપાટી 26 ફૂટે પહોંચી છે. ત્યારે હાલ સૌની યોજના મારફતે ભાદર ડેમમાં પણ નર્મદા નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતુ કે રાજકોટવાસીઓને નિયમિત 20 મિનિટ પીવાનું પાણી મળશે.
