Skip to main content
Settings Settings for Dark

ધ સુમન નિર્મલ મિન્ડા સ્કૂલ દ્વારા લો ઇંકમ સ્પોનસરશીપ પ્રોગ્રામ અંતર્ગત 100 બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અપાશે

Live TV

X
  • અમદાવાદની ધ સુમન નિર્મલ મિન્ડા સ્કૂલ દ્વારા આયોજિત લો ઇંકમ સ્પોનસરશીપ પ્રોગ્રામ અંતર્ગત 100 બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અપાશે. પસંદ થયેલા 100 બાળકોને આગામી નવી ટર્મથી ધોરણ-૧૨ સુધી નિઃશુલ્ક શિક્ષણ અપાશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. શિશપાલજી એ જણાવ્યુ હતુ કે, મિંડા ગ્રુપ ઓફ ઇંડસ્ટ્રીઝ દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની તક અપાય છે. તો સાથે જ શિશુપાલજીએ શાળા સંચાલકોને યોગ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા જણાવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply