Skip to main content
Settings Settings for Dark

આજે શીખોના જાણીતા ત્રીજા ગુરુ અમરદાસની જન્મજયંતિ

Live TV

X
  • ગુરુ અમરદાસ  મહાન આધ્યાત્મિક વિચારક હતા.
    તેઓએ  સમાજમાં ઘણા સકારાત્મક અને મહિલાઓના ઉદ્ધાર માટે ઘણા પ્રયાસો કાર્ય હતા .
    તેમણે સમાજને વિવિધ પ્રકારના સામાજિક અનિષ્ટિઓથી મુક્ત કરવાનો સાચો માર્ગ બતાવ્યો હતો 
    ગુરુ અમરદાસજીનો જન્મ અમૃતસરના 'બસર કે' ગામમાં થયો હતો
    તેમણે 'ગુરુ કા લંગર'ની પ્રથા શરૂ કરી અને દરેક ભક્તને પહેલા 'પાગત પછી સંગત' બનાવવું ફરજિયાત બનાવ્યું
    ગુરુ અમરદાસ જીએ સતિપ્રથાનો સખત વિરોધ કર્યો. તેમણે વિધવા લગ્નને પ્રોત્સાહન આપ્યું અને સ્ત્રીઓને પડદો છોડી દેવા કહ્યું
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply