Skip to main content
Settings Settings for Dark

આજે સોમવતી અમાસ, ગીર સોમનાથના પ્રાચી તીર્થ પર શ્રદ્ધાળુઓની ભીડ

Live TV

X
  • ગીર સોમનાથ જિલ્લાનાં સૂત્રાપાડા તાલુકામાં આવેલું પ્રાંચી ગામ અનેરુ સ્થાન ધરાવે છે. પ્રભાસ ક્ષેત્રમાં સરસ્વતી નદી તટે આવેલાં આ પ્રાંચી તીર્થે સોમવતી અમાસનાં દિવસે સરસ્વતી નદીના કુંડમાં સ્નાન કરી અહીં બિરાજમાન માધવરાયજી ભગવાનનાં દર્શન કરવા અને મોક્ષ પીપળે પાણી રેડવાનું અનોખું મહત્વ હોય છે. આ દિવસે હજારોની સંખ્યામા શ્રધ્ધાળુઓ અહી દર્શન તથા પિતૃતર્પણ કરવા માટે આવે છે. ગુજરાત ભરમાંથી પધારેલા શ્રદ્ધાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રાંચી સ્થળે આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply