Skip to main content
Settings Settings for Dark

કેવડિયા કોલોની ખાતે પોલીસ દ્વારા જન જાગૃતિ અભિયાન શરૂ

Live TV

X
  • નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે પોલીસ દ્વારા જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.  સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થયા પછી અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે પ્રવાસીઓથી લઈને સ્થાનિક ગ્રામજનો ,નગરજનો કોઈપણ પ્રકારના સાઇબર ક્રાઇમનો ભોગ ન બને તથા લોકોની સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા આ અભિયાન શરૂ કરવામા આવ્યુ છે. કેવડિયા સ્થિત પોલીસ સ્ટાફ દ્વારા રાહદારીઓને પત્રિકાઓ આપી વિવિધ જન જાગૃતી અંગે લોકોને સમજણ આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply