Skip to main content
Settings Settings for Dark

આણંદની યુવતીએ શરુ કર્યું 'સફાઇવાલા' નામે એક નવતર સ્ટાર્ટઅપ

Live TV

X
  • લોકડાઉનના સમયમાં યુવાનો નવું વિચારતા થયા છે. બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને રોજગારી માટે નવું વિચારવાનું આહવાહન કરતા યુવાનોમાં નવો ઉત્સાહ આવ્યો હોય એવું લાગી રહ્યું છે. આણંદની શ્રેયા પ્રસાદ દ્રારા 'સફાઇવાલા' નામે એક નવતર સ્ટાર્ટઅપ ચાલુ કર્યુ છે. તેમને લોકોના ઘરે જઇને હાઇજીનનું ધ્યાન રાખીને ટોયલેટ- બાથરૂમની સફાઇ કરી આપવાનો વિચાર આવ્યો. અત્યાર સુધીમાં તેઓના 200 જેટલા કસ્ટમર બન્યાં છે. જેમાથી 10 થી 15 વ્યક્તિઓને રોજગારી મળી રહી છે. તેઓ આ કામમાં પતિ અને પત્નીને સાથે જ નોકરી આપે છે. જેથી તેઓ સાથે જ કામ પર જઈ શકે છે અને ઓછા સમયમાં કામ પુરૂ થાય છે, તેમને રોજગારી મળે છે અને પરિવાર પણ સચવાય છે. આગામી સમયમાં શ્રેયા પ્રસાદે પ્રથમ જીલ્લામાં અને ત્યાર બાદ રાજ્ય અને દેશભરમાં ફ્રેંન્ચાઇઝી મોડલથી કામ કરવાનું વિચાર્યુ છે અને તેમા ખાસ કરીને હજારો લોકોને નોકરી આપી શકે તેવી ભાવના છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply