Skip to main content
Settings Settings for Dark

આણંદમાં બનાવટી પાસપોર્ટ બનાવનારની ધરપકડ કરાઈ

Live TV

X
  • બનાવટી પાસપોર્ટ કે અન્ય ચીજવસ્તુઓ બનાવી નાણાકીય ગાફલતો થવાના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. એવા સંજોગોમાં સામાન્ય માણસ વિદેશ જવાની લાલચમાં છેતરાઇ જતો હોય છે, ત્યારે આણંદ એસઓજી પોલીસે પાસપોર્ટ પર બનાવટી વિઝા સ્ટીકરો લગાવીને લાખો રૂપિયાની છેતરપીંડી કરતી દિલ્હીની ગેંગના એક મુખ્ય સુત્રધારને ઝડપીને મોટી સફળતા મેળવી છે. આરોપી પાસેથી પોલીસે 44 જેટલા ભારતીય બનાવટના પાસપોર્ટ,પ્રિંટર,વિઝાના બનાવટી સ્ટીકરો સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરી છે. પોલીસની પુછપરછમાં અનેક ચોંકાવનારા તથ્યો બહાર આવવાની શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply