Skip to main content
Settings Settings for Dark

આણંદ: ખેડૂત અને તેમના પુત્રએ સાયરન સિસ્ટમ વિકસાવી 

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદી દેશને 'વોકલ ફોર લોકલ' માટે સમર્થન આપી રહ્યા છે. જે દેશની આર્થિક તબિયત માટે ખૂબ ઉપયોગી છે. ત્યારે આણંદના ખેડૂત અને તેમના પુત્ર દ્વારા એક સાયરન સિસ્ટમ વિકસાવવામાં આવી છે. જે આમ તો સામાન્ય કહી શકાય તેવી વાત છે , પરંતુ આ સાયરન સિસ્ટમ ચોરો માટે મોટી મુસીબત ઉભી કરી શકે છે. આ સિસ્ટમ સાવ નજીવા ખર્ચ સાથે તૈયાર થાય છે. આ સિસ્ટમ માત્ર 10 મિનિટમાં જાતે ફીટ કરી શકાય છે , અને તેનો કોઈ ખર્ચ ન હોવાથી તે સારુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply