Skip to main content
Settings Settings for Dark

આણંદ જિલ્લા પોલીસ દ્વારા માસ્ક ડ્રાઈવનું આયોજન

Live TV

X
  • શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો દ્વારા માસ્ક ન પહેરનારા લોકોને દંડ કરવામાં આવ્યો

    આણંદમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે..ત્યારે આ સંક્રમણને રોકવા માટે અને સરકારે જાહેર કરેલા નિયમોનું ઉલ્લંઘન ન થાય તેમજ લોકોમાં વધુ જાગૃતિ આવે તેના ભાગરુપે આણંદ જિલ્લા પોલીસ દ્વારા શહેરમાં માસ્ક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ હતુ..શહેરના અમૂલ ડેરી રોડ, શાકમાર્કેટ વિસ્તાર, ગણેશ ચોકડી, મેફેર રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જાહેર માર્ગો પર ફરતા અને માસ્ક ન પહેરનારા લોકોને દંડવામાં આવ્યા હતા..કોરોના સંક્રમણને રોકવા માટે જરુરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા..અને નિયમોનું ફરીથી ઉલ્લઘન ન થાય તે માટે લોકોને સમજાવવામાં આવ્યા હતા..મહત્વનુ છે કે છેલ્લા બે દિવસમાં (9 અને 10 જુલાઈ)ના રોજ આણંદમાં કોરોનાના કુલ 22 નવા કેસ નોંધાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply