આણંદ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કારોબારીની વર્ચ્યુઆલ મીટિંગ યોજાઇ
Live TV
-
કોરોનાના કેસ ઓછા થતા પ્રથમ વાર આણંદ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કારોબારીની વર્ચ્યુઅલ મીટિંગ મળી
કોરોનાના કેસ ઓછા થતા પ્રથમ વાર આણંદ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કારોબારીની વર્ચ્યુઅલ મીટિંગ મળી હતી.. જેમાં આવનારી ચૂંટણીને લઇને રાજકીય મુદ્દાઓ, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સહિતના વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.. મીટિંગમાં મંત્રી યોગેશભાઇ પટેલ,સાંસદ મિતેષભાઇ પટેલ,જીલ્લા પ્રમુખ વિપુલભાઇ પટેલ તથા ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર સહિત જીલ્લા મહામંત્રીઓ સહિત ભાજપના પૂર્વ કાર્યકરો પણ જોડાયા હતા.
