Skip to main content
Settings Settings for Dark

દીવમાં ભાજપ કાર્યાલય ખાતે ડો.શ્યામાપ્રસાદ મુખરજીને પુષ્પાજંલિ અર્પણ કરાઇ

Live TV

X
  • દીવ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતીની ઉજવણી થઇ હતી.

    દીવ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતીની ઉજવણી થઇ હતી. સર્વેએ  દિવંગત નેતાને પૂષ્પાંજલિ અર્પણ કરી હતી.  દીવ જીલ્લા પંચયતના ઉપ પ્રમુખ શશીકાંત સોલંકીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે દીવ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ડો. ભારતભાઈ, શહેર પ્રમુખ રાજુ દવે સહિતના પદાધિકારી અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply