આવતીકાલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા પાર્ક સાંજના 5 વાગ્યા સુધી જાહેર જનતા માટે રખાશે બંધ
Live TV
-
આવતીકાલે ધૂળેટીનાં તેહવાર નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર પાર્ક, સુભાષબ્રીજ રિવરફ્રન્ટ પાર્ક, ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, બાયો ડાયવર્સિટી પાર્ક, બી.જે.પાર્ક, આવતીકાલના રોજ સાંજના 5 વાગ્યા સુધી જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે. જે સાંજે 5 વાગ્યા પછી જાહેર જનતા માટે ખુલ્લા રહેશે.