Skip to main content
Settings Settings for Dark

આ ગામના ખેડુતો ખેતી માટે બન્યા પ્રેરણા રૂપ

Live TV

X
  • છેલ્લી ત્રણ-ત્રણ પેઢીથી કરે છે આંબાની કલમનો ઉછેર.

    અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઠવી ગામમાં આંબા ની કલમો ઉછેર કરવાનો 3 પઢીઓથી રીવાજ ચાલ્યો આવે છે. આ ગામના 20 થી 25 ખેડૂતો એવા છે જે બાગાયત પાકોને વધારે મહત્વ આપે છે.  આ વિસ્તારના મજૂરોને ગામમાં જ મજૂરી મળી રહે તેવું અદભુત કાર્ય કરે છે. આ વિસ્તારના 300 થી વધુ પરિવારો આંબાની કલમો બનાવીને રોજગારી મેળવે છે. ખેડૂતો અંદાજે 40 થી 50 લાખનું ઉત્પાદન વર્ષે દરમીયાન આરામથી મેળવે છે.  આ વિસ્તારની કેસર કેરી જગવિખ્યાત ગણાય છે. આ ગામના ખેડૂતો બાગાયત પાક સાથે સંકળાયને સુંદર ખેતી ઉત્પાદન મેળવીને બીજા ખેડૂતોને માર્ગદર્શન પણ આપે છે અને બાગાયત ખેતી કરવા માટે પ્રેરણારૂપ બને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
apply